આ દિવસોમાં કરજ લેવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો કરજ ભરવું તો દુર થઈ જશો કંગાળ… જાણો ક્યારે કરજ લેવું અને ક્યારે ન લેવું…
મિત્રો આજના સમયમાં લોન લેવી એ સામાન્ય બાબત છે. તેમાં બાળકોનું ભણતર હોય, લગ્ન પ્રસંગ હોય, ઘર બનાવવું હોય, ધંધાની શરૂઆત કરવી હોય કે અન્ય કોઈપણ કારણોસર આપણે લોન લેતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર કેટલાક લોકો લોનને સમયસર નથી ચૂકવી શકતા. મિત્રો આનું કારણ શાસ્ત્રોમાં ઉધાર લેવા અથવા ચૂકવવા માટે યોગ્ય સમય ન પસંદ કરવાનું … Read moreઆ દિવસોમાં કરજ લેવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો કરજ ભરવું તો દુર થઈ જશો કંગાળ… જાણો ક્યારે કરજ લેવું અને ક્યારે ન લેવું…