ગંદો અને કાળો થઈ ગયેલો લાઈટનો બલ્બ ફક્ત 1 મિનીટમાં થઇ જશે નવા જેવો સાફ… જાણો સાફ કરવાની રીત અંજવાળું ફેંકશે ડબલ…
મિત્રો આપણે ઘરની સફાઈ તો કરીએ જ છીએ સાથે સાથે ઘરની દરેક વસ્તુઓની પણ સાફ-સફાઈ કરતા હોઈએ છીએ. તેવી જ રીતે મિત્રો ઇલેક્ટ્રીક બલ્બને પણ ઘરના અન્ય ઉપકરણોની જેમ સાફ-સફાઈની જરૂર હોય છે. ગંદો અને ધૂળ લાગેલો બલ્બ ઘરની સુંદરતાને ઘટાડે છે. અહીંયા લાઈટ બલ્બને સાફ કરવા માટે ખૂબ જ સરળ રીતો જણાવવામાં આવી છે. … Read moreગંદો અને કાળો થઈ ગયેલો લાઈટનો બલ્બ ફક્ત 1 મિનીટમાં થઇ જશે નવા જેવો સાફ… જાણો સાફ કરવાની રીત અંજવાળું ફેંકશે ડબલ…