આ શેર રોકાણકારો માટે બની ગયો કુબેરનો ખજાનો. ફક્ત 17 રૂપિયા વાળો શેર પહોંચી ગયો 2583 રૂપિયા પર, 1 લાખનું રોકાણ પહોંચી ગયું 1.48 કરોડ પર….
શેરબજારમાં હાલમાં એવા ઘણા શેર છે જેમને રોકાણકારોને જંગી નફો કમાયને આપો છે. આજે આપણે કેમિકલ સેક્ટરના શેર દિપક નાઈટ્રેટ વિશે વાત કરીશું. દિપક નાઈટ્રેટ 2021 નો કેમિકલ સેક્ટરનો મલ્ટીબેગર શેર છે, આ શેર એ સાબિત કર્યું કે શેરબજારના રોકાણકારોને ધીરજનું મીઠું ફળ મળે છે. દિપક નાઈટ્રેટએ તેના રોકાણકારોને જંગી વળતર આપી રહ્યા છે, જો … Read moreઆ શેર રોકાણકારો માટે બની ગયો કુબેરનો ખજાનો. ફક્ત 17 રૂપિયા વાળો શેર પહોંચી ગયો 2583 રૂપિયા પર, 1 લાખનું રોકાણ પહોંચી ગયું 1.48 કરોડ પર….