રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…
આપણા ભારતીય ભોજનમાં રોટલીનું વિશેષ મહત્વ રહેલું છે. તેના વગર ભોજન અધૂરું છે. આથી આપણે ત્યાં રોટલી એ સંપૂર્ણ ખોરાક છે. જો કે તમે ક્યારેક જોયું હશે કે, તમે જે રોટલી બનાવો છો તે નરમ અથવા તો ફૂલતી નથી. જેને કારણે રોટલી ખાવાની મજા નથી આવતી. જો કે રોટલી ન ફૂલવા પાછળ ઘણા કારણો હોય … Read moreરોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…