શું એક રાજાને કારણે રહી ગઈ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી…? કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે? જાણો પૂરી વિગત અહીં.

કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે ? શું છે તેનું રહસ્ય ? જાણો અહીં. દક્ષિણ ભારતમાં શંખ ક્ષેત્ર આવેલું છે કે, જે ઓરિસ્સા રાજ્યમાં છે તે ભગવાન જગન્નાથની ભૂમિ પણ કહેવાય છે.ભગવાન જગન્નાથને સ્વયં પરમ પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત રૂપ છે, એક કારણથી તે પુરા જગતના નાથ પણ કહેવાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ સુદ બીજના … Read moreશું એક રાજાને કારણે રહી ગઈ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી…? કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે? જાણો પૂરી વિગત અહીં.

વિક્રમ-વૈતાળ (વાર્તા- 11 )… જાદુઈ વીંટી અને સમ્રાટ વિક્રમ…. જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

ભાગ ૧૧  / જાદુઈ વીંટીનો કમાલ. વેતાળ ઝાડ પર લટકય ગયો હતો. વિક્રમે તેને પોતાની પીઠ પર ઉપાડ્યો અને આગળ ચાલતો થયો. ફરી વેતાળે એક નવી વાર્તા કહેવાની શરૂ કરી. Image Source : કુસુમાવતી નામનું નગર હતું. તેની રાજકુમારી હતી ચંદ્રપ્રભા. રાજકુમારી ચંદ્રપ્રભા અને નગરમાં રહેતો એક યુવાન મનુકુમાર બંને એકબીજાને બગીચામાં ફરતા ફરતા મળ્યા. … Read moreવિક્રમ-વૈતાળ (વાર્તા- 11 )… જાદુઈ વીંટી અને સમ્રાટ વિક્રમ…. જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

વિક્રમ-વૈતાળ (વાર્તા- 10 )… પતિ થવાનો અધિકાર કોનો..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

પતિ થવાનો અધિકાર કોનો ? વાર્તા – ૧૦  રાજા પોતાના ઈરાદાનો મક્કમ હતો. તેણે ઝાડ પર લટકાયેલ વેતાળને વશમાં કર્યો. અને પોતાના ખભા પર ઉચક્યો અને ચાલતો થયો. અને દરેક વખતની જેમ વેતાળે નવી વાર્તા શરૂ કરી. Image Source : યમુના નદીના કિનારે એક સુંદર નગર વસેલું હતું. ત્યાં એક કેશવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. … Read moreવિક્રમ-વૈતાળ (વાર્તા- 10 )… પતિ થવાનો અધિકાર કોનો..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

વિક્રમ-વૈતાળ (વાર્તા- ૩) કોનો ત્યાગ સૌથી મોટો…. વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

કોનો ત્યાગ સૌથી મોટો….  વાર્તા – 3  મિત્રો રાજા વિક્રમના જવાબ આપતા જ વેતાળ ઉઠીને તેના મૂળ સ્થાને પહોંચી ગયો. ફરી પરાક્રમી રાજા વિક્રમે પોતાના પ્રયત્નોથી વેતાળને પીઠ પર ઉઠાવી ચાલતો થયો. અને વેતાળે એક નવી વાર્તા શરુ કરી… એક કનકપુર નામની નગરી હતી જેનો રાજા હતો યશોધન ખુબ જ યુવાન રાજા હતો. ખુબ જ … Read moreવિક્રમ-વૈતાળ (વાર્તા- ૩) કોનો ત્યાગ સૌથી મોટો…. વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

error: Content is protected !!