જલ્દી પૂરું કરો આ મહત્વનું કામ ! નહિતર નહિ મળે “પીએમ કિસાન સમ્માન નિધિ યોજના”ના 6000 રૂપિયા.
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) હેઠળ દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. આ રાશિને ત્રણ હપ્તા દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા 6 હપ્તા મોકલી આપવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકાર (Central Government) સાતમો હપ્તો જારી કરશે. તેવામાં … Read moreજલ્દી પૂરું કરો આ મહત્વનું કામ ! નહિતર નહિ મળે “પીએમ કિસાન સમ્માન નિધિ યોજના”ના 6000 રૂપિયા.