કડવાચૌથના દિવસે દરેક પતિએ કરવા જોઈએ આ 3 કામ.. થશે આવા ફાયદા | જાણો ક્યાં કામ?

મિત્રો આ વખતે કડવાચૌથનો તહેવાર 17 ઓક્ટોબર ના રોજ ઉજવવામાં આવશે. આ વ્રત હિંદુ રીતિરિવાજ અનુસાર ઘણી બધી રીતે ખાસ અને મહત્વનો માનવામાં આવે છે. કડવાચૌથનું વ્રત મહિલાઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે રાખતી રાખતી હોય છે. આ વ્રત કાર્તિક હિંદુમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી પર મનાવવામાં આવે છે. કડવાચૌથના વ્રતમાં ભગવાન શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશજી  … Read moreકડવાચૌથના દિવસે દરેક પતિએ કરવા જોઈએ આ 3 કામ.. થશે આવા ફાયદા | જાણો ક્યાં કામ?