કંગના રણૌતે દેખાડ્યું કે, આ રીતે લોકડાઉનમાં પણ લોકો પોતાની ફિટનેસનું ધ્યાન રાખી શકે છે.

મિત્રો કોરોના હવે દરેક લોકોના માથાનો દુઃખાવો બની ગયો છે. કેમ કે આખી દુનિયા બંધ નજર આવી રહી છે. પરંતુ લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહી શકે માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ ઘરમાં જ બેઠા બેઠા લોકોની ઘણી પ્રકારની સમસ્યા સામે આવી રહી છે. તેમાં એક સમસ્યા એવી પણ છે કે, ઘણા લોકો પોતાની … Read moreકંગના રણૌતે દેખાડ્યું કે, આ રીતે લોકડાઉનમાં પણ લોકો પોતાની ફિટનેસનું ધ્યાન રાખી શકે છે.