મહામારીના ખરાબ સમયનો આવી જશે અંત ! જાન્યુઆરીથી આપશે વેક્સીન, જાણો કોને અને કેમ મળશે.
જેમ કે તમે જાણો છો તેમ વેક્સીનનું કામ ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે. હાલ વેક્સીનનું કામ ઘણા અંશે સફળ થયું છે. તેથી ધીમી ગતિએ વેક્સીન મુકવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. ભારતમાં પણ હવે વેક્સન મુકવાનું કામ જાન્યુઆરીથી શરૂ થઈ જશે. કોરોના મહામારીને માત કરવા માટે હાલ આખી દુનિયા એક થઈ ગઈ છે. … Read moreમહામારીના ખરાબ સમયનો આવી જશે અંત ! જાન્યુઆરીથી આપશે વેક્સીન, જાણો કોને અને કેમ મળશે.