ફક્ત 5 રૂપિયા વાળો શેર પહોંચ્યો 42 પર, માત્ર 6 મહિનામાં 1 લાખના થઈ ગયા 8.39 લાખ રૂપિયા.. મળ્યું 700% રિટર્ન..

શેર બજાર આજકાલ કમાણીની એક શાનદાર સ્ત્રોત બની ગયો છે. આજે અમે એક પેની શેર વિશે જણાવશું. જેના શેર ધારકોને ખુબ ઓછા સમયમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું હતું. મિત્રો આજે અમે વાત કરી રહ્યા છીએ રતનઇન્ડિયા એન્ટરપ્રાઈઝ શેર (Rattan India Enterprises stock) ની. રતનઇન્ડિયા એન્ટરપ્રાઈઝનો શેર લગાતાર ઉપર ચાલી રહ્યો છે, જેના રોકાણકારોને ખુબ જ સારું … Read moreફક્ત 5 રૂપિયા વાળો શેર પહોંચ્યો 42 પર, માત્ર 6 મહિનામાં 1 લાખના થઈ ગયા 8.39 લાખ રૂપિયા.. મળ્યું 700% રિટર્ન..

આ સ્ટોકે એક વર્ષમાં 5 લાખના કરી દીધા 25 લાખ, રોકાણકારોને મળ્યું 410% નું વળતર. જાણો હજુ કેટલા વધશે…

મિત્રો આપણે જોઈએ છીએ કે હમણાં શેરબજાર સતત નવી ઉંચાઈઓ પર છે. જેના કારણે રોકાણકારોને જબરદસ્ત લાભ મળી રહ્યો છે. તો આજે અમે તમને એક સ્ટોક વિશે જણાવશું. જેણે છેલ્લા એક વર્ષમાં રોકાણકારો 410% નું વળતર આપ્યું છે. તો ચાલો જાણીએ એ કંપની વિશે અને શું હજુ પણ રોકાણ કરવા માટે તે સારો વિકલ્પ છે … Read moreઆ સ્ટોકે એક વર્ષમાં 5 લાખના કરી દીધા 25 લાખ, રોકાણકારોને મળ્યું 410% નું વળતર. જાણો હજુ કેટલા વધશે…

18 રૂપિયા વાળા આ સ્ટોકે રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખ બની ગયા સીધા 3.5 કરોડ, જાણી લો કેવી રીત ?

કોરોનાની પહેલી લહેર પછી શેર બજારના રોકાણકારોને ખુબ જ બંપર પ્રમાણમાં નફો કરાવ્યો છે. વર્ષ 2021 માં ઘણા સ્ટોક્સમાં બંપર ઉછાળો જોવા મળ્યો છે. આજે અમે તમને એક એવા મલ્ટીબેગર સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોને લગભગ 349% રીટર્ન આપ્યું છે. ઇન્ડિયન માર્કેટમાં મલ્ટીબેગર શેર્સની લીસ્ટ જોવામાં આવે તો તેમાં સ્મોલકેપ અને મીડકેપ … Read more18 રૂપિયા વાળા આ સ્ટોકે રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખ બની ગયા સીધા 3.5 કરોડ, જાણી લો કેવી રીત ?

error: Content is protected !!