“તમે મને તમારી વ્યથા કહો હું તમને પૈસા આપીશ…” 22 વર્ષના યુવાને કરી એક એવી પહેલ કે, લોકો કરી રહ્યા છે વાહ વાહ….
લોકોને ડિપ્રેશન મુક્ત કરી આપે છે 10 રૂપિયા, સાંભળે છે તમારા દુઃખ, દર્દની બધી જ કહાની. મિત્રો તમે ઘણી વખત સાંભળતાં હશો કે, કોઈ વ્યક્તિ ખુબ જ ડિપ્રેશનમાં છે. તેથી કોઈ પણ જગ્યાએ તેને ગમતું નથી, તેના વિચારોમાં સતત એવું આવે છે કે, તેની વાત કોઈ સાંભળતું નથી. તેને કોઈ સમ્માન નથી આપતું. તેની વાતને … Read more“તમે મને તમારી વ્યથા કહો હું તમને પૈસા આપીશ…” 22 વર્ષના યુવાને કરી એક એવી પહેલ કે, લોકો કરી રહ્યા છે વાહ વાહ….