દિવાળી પહેલા જ જાહેર થઈ શકે ત્રીજું રાહત પેકેજ ! આ ક્ષેત્રોમાં નોકરીઓ વધારવા પર રહેશે ફોકસ.

કેન્દ્ર સરકાર દિવાળી પહેલા જ ત્રીજા પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી શકે છે. જો કે, આ વખત સરકાર સીધા શહેરી રોજગાર યોજનાઓમાં પૈસા લગાવવાની જગ્યાએ તેની સાથે જોડાયેલી કંપનીઓમાં રોકાણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકાર એ ઇન્ડસ્ટ્રીઓ માટે રાહત પેકેજ જારી કરી શકે છે, જેના પર કોરોના વાયરસ મહામારીનો ખુબ જ માર … Read moreદિવાળી પહેલા જ જાહેર થઈ શકે ત્રીજું રાહત પેકેજ ! આ ક્ષેત્રોમાં નોકરીઓ વધારવા પર રહેશે ફોકસ.

error: Content is protected !!