આ રીતે સાડી સાથે બ્લાઉઝનું સિલેક્શન કરશો, તો તમારી સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ. જાણો બેસ્ટ આઈડિયા…
આપણે ત્યાં લગ્ન કે કોઈ તહેવાર હોય તો લોકો મહિનાઓ અગાઉથી તેની તૈયારી શરૂ કરી દેતા હોય છીએ. આવા પ્રસંગોમાં મોટાભાગની મહિલાઓ મોંઘી અને ચમકતી સાડીઓ પહેરવાનું પસંદ કરે છે એટલે કે તેમનું પૂર્ણ ધ્યાન સાડીની સુંદરતા પર છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે સાડીની સુંદરતામાં બ્લાઉઝ વધારે મહત્વ ધરાવે છે. જેને સહેજ પણ … Read moreઆ રીતે સાડી સાથે બ્લાઉઝનું સિલેક્શન કરશો, તો તમારી સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ. જાણો બેસ્ટ આઈડિયા…