અર્થ વ્યવસ્થાને કેવી રીતે ખરાબ કરે છે નકલી નોટો ? ક્યાં થાય છે નોટોનું છાપ કામ ? જાણો નકલી નોટોનું કૌભાંડ કેવી રીતે થાય… લગભગ લોકોને ખબર નથી…

મિત્રો તાજેતરમાં જ ‘ફર્જી’ નામની વેબ સિરીઝ આવી હતી. જેમાં મુખ્ય પાત્ર નકલી નોટો છાપે છે. તેમજ પોલીસ અને પ્રશાસન તેને અને તેના જેવા અન્ય લોકોને રોકવા માટે ધરખમ પ્રયાસો કરે છે. એવું એટલા માટે કારણ કે સરકાર અને આરબીઆઈ ની અનુમતિ વગર ચલણી નોટો છાપવી એ ગુનો છે. આ વાતથી આમ તો મોટાભાગના લોકો … Read moreઅર્થ વ્યવસ્થાને કેવી રીતે ખરાબ કરે છે નકલી નોટો ? ક્યાં થાય છે નોટોનું છાપ કામ ? જાણો નકલી નોટોનું કૌભાંડ કેવી રીતે થાય… લગભગ લોકોને ખબર નથી…

50:30:20 ફોર્મ્યુલા : 100 રૂપિયાને આવી રીતે ત્રણ ભાગમાં વહેચી દો, પછી તમે પણ બની જશો કરોડપતિ…. જાણો કેવી રીતે ?

મિત્રો સૌ કોઈ આજકાલ પૈસા કમાવવા માટે જ્યાં ત્યાં ફાફા મારતા હોય છે. દિનરાત મહેનત કરીને પોતાની કમાણી માંથી જે બચત થાય છે તેને કોઈ એક જગ્યાએ સેવ કરે છે. જેથી કરીને તેનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે. પણ આજે અમે તમને એક આવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમારે 100 રૂપિયાના ત્રણ ભાગ કરવાના … Read more50:30:20 ફોર્મ્યુલા : 100 રૂપિયાને આવી રીતે ત્રણ ભાગમાં વહેચી દો, પછી તમે પણ બની જશો કરોડપતિ…. જાણો કેવી રીતે ?

શું મંદી આવી ગઈ છે કે બાકી છે ? જાણો સામાન્ય માણસને કેવી રીતે ખબર પડશે… તમે પણ તૈયાર રાખો આ પ્લાન….

વૈશ્વિક મંદીનું જોખમ વધી રહ્યું છે. છ મહિના પહેલાથી જ વૈશ્વિક મંદીની આહટ હતી. ધીરે ધીરે આ આહટ પ્રવાહમાં બદલાવવા લાગી. વિશ્વભરના આર્થિક જાણકારોનુ માનીએ તો આર્થિક મંદીની સૌથી વધારે અસર અમેરિકા પર થશે. ત્યારબાદ બ્રિટન અને યુરોપ ને મંદીના ઊંડા ઘાવ પડી શકે છે. ચીન પણ લપેટમાં આવી જશે. ભારતને વધારે ગભરાવવાની જરૂર નથી. … Read moreશું મંદી આવી ગઈ છે કે બાકી છે ? જાણો સામાન્ય માણસને કેવી રીતે ખબર પડશે… તમે પણ તૈયાર રાખો આ પ્લાન….

દુનિયાના 86% CEO છે ચિંતામાં, 12 મહિનામાં આવી શકે છે ભયંકર મંદી…સર્વેમાં આવ્યા ચોંકાવનારા પરિણામ.. જાણો ક્યાં કારણે આવશે મંદી…

વૈશ્વિક મંદીનો ખતરો વધી રહ્યો છે.  એક તરફ જ્યાં મોટી કંપનીઓમાં છટણી જોઈને અનુમાન લગાવવામાં આવે છે, તો બીજી તરફ IMFએ પણ દુનિયાને તેના ખતરાની ચેતવણી આપી છે. હમણાં તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં પરિણામો સામે આવ્યા છે તેને જોઈને મંદીની આશંકા વધુ ઘેરી બનતી જાય છે. કેપીએમજી 2022 સીઈઓ આઉટ લુક ની રિપોર્ટમાં … Read moreદુનિયાના 86% CEO છે ચિંતામાં, 12 મહિનામાં આવી શકે છે ભયંકર મંદી…સર્વેમાં આવ્યા ચોંકાવનારા પરિણામ.. જાણો ક્યાં કારણે આવશે મંદી…

પેટ્રોલ-ડીઝલના ભાવ સહિત મોંઘવારી પર આવશે નિયંત્રણ, મોંઘવારી કાબુ કરવા સરકારે બનાવી નવી નીતિ અને યોજના… જાણો કેવા પગલા લેશે સરકાર…

વધતી જતી મોંઘવારી આપણા દેશ માટે ધીમા ઝેર સમાન છે, તેનાથી ના જીવી શકાય છે કે ના મરી શકાય છે. મોંઘવારી વધવાના કારણોમાં કોરોના પણ જવાબદાર છે. કોરોના ના કારણે આપણી  અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. માંડ માંડ હમણાં જ કોરોનામાં થી સાજી થયેલી અર્થવ્યવસ્થા માટે મોંઘવારી એક પડકાર બની ગઈ છે. સરકાર આને રોકવા માટે … Read moreપેટ્રોલ-ડીઝલના ભાવ સહિત મોંઘવારી પર આવશે નિયંત્રણ, મોંઘવારી કાબુ કરવા સરકારે બનાવી નવી નીતિ અને યોજના… જાણો કેવા પગલા લેશે સરકાર…

સામાન્ય લોકો માટે તૂટી પડ્યો મોંઘવારી પહાડ, CNG અને PNG ગેસની કિંમતોમાં થયો ગજબનો વધારો. જાણો ભાવમાં કેટલાનો થયો વધારો…

મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા મહિનાઓથી CNG અને PNG ના ભાવમાં ગજબનો વધારો થયો છે. જેના કારણે સામાન્ય લોકોનું જીવન ખુબ જ મુશ્કેલી ભર્યું બની ગયું છે. એવા સમયમાં ફરી એકવાર એવા સમાચાર આવ્યા છે કે CNG અને PNG ના ભાવમાં ગજબનો વધારો થયો છે. જેના કારણે મોઘવારીમાં ફરી એક વાર સામાન્ય માણસને … Read moreસામાન્ય લોકો માટે તૂટી પડ્યો મોંઘવારી પહાડ, CNG અને PNG ગેસની કિંમતોમાં થયો ગજબનો વધારો. જાણો ભાવમાં કેટલાનો થયો વધારો…

error: Content is protected !!