પાનકાર્ડ અને આધારકાર્ડને જલ્દી લિંક કરાવો નહી તો થશે 10 હજાર સુધીનો દંડ

મિત્રો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બધા જ પાનકાર્ડ હોલ્ડર્સને સુચના આપવામાં આવી છે કે તેઓ ડેડલાઈન પહેલા પોતાના પાનકાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવી લે. આ બંને ડોક્યુમેન્ટને લિંક કરાવવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ 2020 સુધી જ છે. પરંતુ આ પહેલા તેની ડેડલાઇનની તારીખ 31 ડિસેમ્બર 2019 નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેની સમય … Read moreપાનકાર્ડ અને આધારકાર્ડને જલ્દી લિંક કરાવો નહી તો થશે 10 હજાર સુધીનો દંડ