પીળી અને ગંદી થઈ ગયેલી ટોઇલેટની ટાંકીને સાફ કરવા અજમાવો આ 1 ટ્રીક, 2 મિનીટમાં બધી ગંદકી ગાયબ કરી થઈ જશે એકદમ નવા જેવી સાફ…
મિત્રો આપણા ઘરનો દરેક ખૂણો સાફ સુથરો હોય તો ઘર જોવામાં પણ સારું લાગે છે અને એક પોઝિટિવીટી પણ આવે છે.આપણે આપણા ઘરનો દરેક ખૂણે ખૂણે સાફ રાખીએ છીએ, ખાસ કરીને તહેવારની ઋતુમાં લગભગ દરેક પોતાના ઘરને એકદમ સ્વચ્છ રાખવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો ને બાથરૂમની સફાઈ કરવાનું સૌથી વધારે મહેનતનું કામ લાગે … Read moreપીળી અને ગંદી થઈ ગયેલી ટોઇલેટની ટાંકીને સાફ કરવા અજમાવો આ 1 ટ્રીક, 2 મિનીટમાં બધી ગંદકી ગાયબ કરી થઈ જશે એકદમ નવા જેવી સાફ…