હરિયાણામાં રાહુલ ગાંધી પર બૈન ! ગૃહમંત્રી અનિલે વિજે કહ્યું, રાહુલની ટ્રેક્ટર રેલીને….
મિત્રો રાહુલ ગાંધી આજે પંજાબના મોગામાં કૃષિ કાનુનના વિરોધમાં પંજાબના મોગામાં ટ્રેક્ટર રેલીનું નેતૃત્વ કરવાના છે. જેમાં રાહુલ ગાંધી ખુદ ટ્રેક્ટર ચલાવવાના છે. રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનું સમાપન હરિયાણામાં થશે. તેઓ કુરુક્ષેત્રમાં રોકવા ઈચ્છે છે. પરંતુ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું કહેવું છે કે, તેઓ રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીને પ્રદેશમાં ઘૂસવાની પરવાનગી નહિ આપે. હરિયાણાના પૂર્વ … Read moreહરિયાણામાં રાહુલ ગાંધી પર બૈન ! ગૃહમંત્રી અનિલે વિજે કહ્યું, રાહુલની ટ્રેક્ટર રેલીને….