માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી મળે છે મોક્ષ, જાણી લો આ 5 પવિત્ર સરોવર ક્યાં છે. 

ભારત એક એવો દેશ જયાની સંસ્કૃતિ સૌથી અનોખી છે. અહી લોકોમાં એટલી ધાર્મિકતા છે કે અન્ય વિદેશથી પણ લોકો ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવા માટે છે. લાખો મંદિરો કે જે આદિકાળથી ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. આદિકાળ તો શું એવા પણ મંદિરો છે જે પૌરાણિકકાળ થી અસ્તિત્વ ધરાવે છે. જેનો પુરાવો સમય સમય પર પુરાતત્વ વિભાગ દ્રારા … Read moreમાન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી મળે છે મોક્ષ, જાણી લો આ 5 પવિત્ર સરોવર ક્યાં છે.