ફક્ત પાણીથી ધોવાથી શાકભાજીમાં રહેલ ઝેરી દવા દુર નથી થતી, ઝેરી દવાને દુર કરવા કરો આ કામ.
મિત્રો, તમે ફળ કે શાકભાજી તો ઘરે ધોઈને જ ખાતા હશો. કારણ કે અત્યારે અથવા તો ગમે ત્યારે ફળ કે શાકભાજી હંમેશા ધોઈને જ ખાવા જોઈએ. પરંતુ શું તમે એ જાણો છો કે આ ફળો અને શાકભાજીને ધોવા છતાં પણ તેમાં રહેલ કીટનાશક દવાનું પ્રમાણ રહી જાય છે અને આપણને ખ્યાલ પણ નથી આવતો. ફળ … Read moreફક્ત પાણીથી ધોવાથી શાકભાજીમાં રહેલ ઝેરી દવા દુર નથી થતી, ઝેરી દવાને દુર કરવા કરો આ કામ.