પીળા પડી ગયેલા દાંત મોતીની જેમ ચમકવા લાગશે, ફક્ત અપનાવો બે માંથી એક ઉપાય.
આપણે ત્યાં એવું કહેવાય છે કે, “એક હસમુખો માણસ ઘણા લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે.” કેમ કે હસમુખા લોકોને જોઇને ઘણા લોકો ખુશ થતા હોય છે. માટે હસતા લોકો બધાને પસંદ આવે છે. કોઈ પણ માણસ હસતો હોય તો તેની સુંદરતા વધારે ખીલી ઉઠે છે. પરંતુ જે લોકો બિન્દાસ હસતા હોય તેના દાંત હંમેશા … Read moreપીળા પડી ગયેલા દાંત મોતીની જેમ ચમકવા લાગશે, ફક્ત અપનાવો બે માંથી એક ઉપાય.