લગ્નની સિઝનમાં કોરોના સામે આ રીતે મેળવો રક્ષણ. લગ્નમાં ગમે એટલા લોકો હોય પણ કોરોના રહેશે દુર.
લગ્નની સિઝન શરૂ થતા જ કોરોનાના વધતા કહેરના કારણે વાયરસનો ભય વધી ગયો છે. જાણકારો દ્વારા શિયાળાની સિઝનમાં કોરોનાનું સંક્રમણ વધવાની આગાહી પહેલા જ આપવામાં આવી હતી. લગ્નગાળો શરૂ થઈ ચુક્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. રાજ્ય સ્તર પર સરકાર દ્વારા પણ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. દિલ્હી-યુપીમાં શિયાળામાં 100 થી વધારે … Read moreલગ્નની સિઝનમાં કોરોના સામે આ રીતે મેળવો રક્ષણ. લગ્નમાં ગમે એટલા લોકો હોય પણ કોરોના રહેશે દુર.