આ દિવાળી પર સોનું ખરીદતા પહેલા જાણી લો આ 5 બાબતો, નહિ તો સોનું પડશે મોંઘુ… જો છેતરાવું ન હોય તો ખાસ વાંચો આ લેખ…
લોકો હવે દિવાળીની તૈયારીઓ જોર શોર થી કરવા લાગ્યા છે. સાથે જ ધનતેરસની ખરીદી માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે. ધનતેરસ પર સોનુ ખરીદવું શુભ ગણાય છે. જોકે તહેવારની ઋતુમાં અત્યારથી જ બજારોમાં રોનક જોવા મળી રહી છે. ધનતેરસના દિવસે અનેક લોકો સોનુ ખરીદીને રોકાણની શરૂઆત પણ કરે છે. સોનાની કિંમતમાં આ દિવસોમાં ઘટાડો જોવા … Read moreઆ દિવાળી પર સોનું ખરીદતા પહેલા જાણી લો આ 5 બાબતો, નહિ તો સોનું પડશે મોંઘુ… જો છેતરાવું ન હોય તો ખાસ વાંચો આ લેખ…