આ ગામને કહેવાય છે જમાઈનું ગામ, આ કારણે પુરુષોને જ જવું પડે છે સાસરે.
મિત્રો જેમ તમે જાણો જ છો કે લગ્ન પછી છોકરીઓ જ સાસરે જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવશું જ્યાં દીકરીએ નહિ પરંતુ દીકરાએ સાસરે જવું પડે છે. ટૂંકમાં જમાઈએ સાસરે જવું પડે છે. તમને આ વાત જાણીને થોડી વિચિત્ર લાગશે પરંતુ આ એક સત્ય હકીકત છે. આ ગામમાં લગ્ન થઈ … Read moreઆ ગામને કહેવાય છે જમાઈનું ગામ, આ કારણે પુરુષોને જ જવું પડે છે સાસરે.