75 વર્ષીય ડોશી માં ને સલામ | લોકડાઉનનું ચુસ્ત પાલન | લોટ પણ ઘરેજ દળવાનો

લોકડાઉનમાં એક વાર પણ બહાર નથી નીકળી આ 75 વર્ષીય વૃદ્ધ મહિલા, આ રીતે જ ઉપલબ્ધ કરે છે જરૂરી સામાન.  મિત્રો  આ લોકડાઉનમાં કોને ઘરે રહેવું ગમે છે ? આવો સવાલ પુછવામાં આવે તો લગભગ લોકો એવું જ જણાવે કે, મજા નથી આવતી. પરંતુ આપણે મજબુર છીએ લોકડાઉનમાં ફરજિયાત ઘરે રહેવા માટે. તેમ છતાં લોકો કોઈને … Read more75 વર્ષીય ડોશી માં ને સલામ | લોકડાઉનનું ચુસ્ત પાલન | લોટ પણ ઘરેજ દળવાનો