સરકાર જાહેર કરી શકે છે ત્રીજા રાહત પેકેજની જાહેરાત, જાણો કોને કોને કેટલો થશે ફાયદો !
છેલ્લા કેટલાક મહિનાથી કોરોના મહામારીના કારણે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે નોકરી-ધંધા અને અર્થતંત્ર પર ખરાબ અસર થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને આશ્વાસન આપે છે, અને સરકાર દ્વારા રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા ગમે ત્યારે ત્રીજા રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. ઇકોનોમિક અફેયર્સ … Read moreસરકાર જાહેર કરી શકે છે ત્રીજા રાહત પેકેજની જાહેરાત, જાણો કોને કોને કેટલો થશે ફાયદો !