પેટ્રોલ-ડીઝલ બાદ ગેસ પણ મોઘો બન્યો, LPG સીલીન્ડર ના ભાવમાં આટલો તોતિંગ ભાવવધારો.. જાણો ભાવ
મિત્રો તમને ખ્યાલ જ હશે કે હાલ ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગેસ સીલીન્ડર ના ભાવમાં હમણા આપણે જોઈએ છીએ કે સતત તેમાં વધારો થઈ રહ્યો છે. એવામાં ફરી એવા સમાચાર આવી ગયા છે કે LPG સીલીન્ડર ના ભાવમાં પુરા 50 રૂપિયાનો વધારો થયો છે. એવા માં સામાન્ય માણસ અને મધ્યમ વર્ગના માણસે … Read moreપેટ્રોલ-ડીઝલ બાદ ગેસ પણ મોઘો બન્યો, LPG સીલીન્ડર ના ભાવમાં આટલો તોતિંગ ભાવવધારો.. જાણો ભાવ