આ રીતે વઘારમાં લસણને તળશો તો બળીને ચોંટશે પણ નહીં અને સ્વાદ પણ જળવાઈ રહેશે…

લસણ કોઈ પણ શાકભાજીમાં નાખવાથી શાકભાજીનો સ્વાદ વધારી દે છે. લસણને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી માનવામાં આવ્યું છે. લસણથી મળવા વાળા ફાયદાઓ આ અંદાજથી લગાવવામાં આવે છે કે, મોર્ડન મેડિકલ સાયન્સના પિતા માનવામાં આવેલા હિપોક્રેટ્સ લસણને પોતાના ભોજનમાં ઉમેરવા માટેની સલાહ આપતા હતા. આયુર્વેદમાં પણ લસણને ગુણોનો ભંડાર માનવામાં આવ્યો છે. લસણમાં અધિક … Read moreઆ રીતે વઘારમાં લસણને તળશો તો બળીને ચોંટશે પણ નહીં અને સ્વાદ પણ જળવાઈ રહેશે…

error: Content is protected !!