ક્યારે છે ધનતેરસ અને ભાઈબીજ ? જાણો આ તહેવારોના સાચા મુહુર્ત અને સમય.
મિત્રો આપણે ત્યાં દિવાળીને ખાસ રીતે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને આ દિવસે અયોધ્યા પરત આવ્યા હતા. તેના આવવાની ખુશીમાં પ્રજાજનોએ દિવાળી માનવી હતી. દીવડા પ્રગટાવીને તેનું સ્વાગત કર્યું હતું. ત્યારથી જ દિવાળી મનાવવામાં આવી રહી છે. આ વખતે દિવાળીનું પર્વ 14 નવેમ્બરના રોજ છે. તો આજે … Read moreક્યારે છે ધનતેરસ અને ભાઈબીજ ? જાણો આ તહેવારોના સાચા મુહુર્ત અને સમય.