શિયાળામાં દરરોજ ખાવા જોઈએ રસોડામાં રહેલી આ વસ્તુના લાડુ, મટાડી દેશે દુખાવા સહિત ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યા..
તમે જાણો છો એમ શિયાળાની શરૂઆત થઇ ગઈ છે, આથી ઘરમાં તલસાંકળી, સિંગપાક તેમજ વિવિધ ઔષધીયને મિક્સ કરીને પાક બનાવવામાં આવે છે. તેમજ આ ઋતુમાં મેથીનું સેવન કરવું ખુબજ સારું માનવામાં આવે છે. શિયાળામાં મેથીના લાડવા ખાવાથી શરીરની ઘણા પ્રકારની બીમારીઓથી દૂર રહે છે. જાણો તેના ફાયદાઓ અને લાડવા બનાવવાની રીત. સ્વાસ્થ્યને સારું રાખવા માટે … Read moreશિયાળામાં દરરોજ ખાવા જોઈએ રસોડામાં રહેલી આ વસ્તુના લાડુ, મટાડી દેશે દુખાવા સહિત ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યા..