વગર દવાએ ઘર બેઠા ગળાની ખરાશ, દુખાવો, સોજો એને ખંજવાળ દૂર કરવાનો દેશી ઉપચાર
શરદી ઉધરસ દરેકને થતી એક સામાન્ય સમસ્યા છે. જ્યારે પણ ઋતુમાં બદલાવ આવે એટલે તુરંત જ તેની અસર લોકોમાં જોવા મળે છે. કેટલીક વાર લાંબી ઉધરસ બાદ પણ ગળામાં ખરાશ થવા લાગે છે. હેલ્થ લાઈન પ્રમાણે ગળામાં ખરાશ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ખાવામાં નિષ્કાળજી ના કારણે હોઈ શકે છે. તેના સિવાય વધુ ઉધરસ ના કારણે ગળામાં … Read moreવગર દવાએ ઘર બેઠા ગળાની ખરાશ, દુખાવો, સોજો એને ખંજવાળ દૂર કરવાનો દેશી ઉપચાર