20 વર્ષમાં આટલી બદલી ગઈ છે “કુછ કુછ હોતા હે” ની અંજલિ .. આજે દેખાય છે કંઈક આવી
મિત્રો બોલીવુડ લાઈનમાં ઘણા બધા સ્ટાર આવે છે તેમજ કોઈ નાનપણમાં આવે છે તો કોઈ મોટા થઈને આવે છે. તેમજ બોલીવુડમાં ચાઈલ્ડ એક્ટરનું પણ અલગ જ મહત્વ છે. તેઓ પોતાની ક્યુટનેસથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે, તેમજ ફિલ્મમાં પોતાનું ખાસ આકર્ષણ રાખે છે. આવા જ એક બાળ કલાકાર વિશે આજે અમે તમને જણાવીશું. જે … Read more20 વર્ષમાં આટલી બદલી ગઈ છે “કુછ કુછ હોતા હે” ની અંજલિ .. આજે દેખાય છે કંઈક આવી