સેકન્ડ હેન્ડ ઈલેકટ્રીક કાર લેવાનું વિચારી રહ્યા છો, તો જાણો ફાયદો થશે કે નુકસાન…

ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોની લોકપ્રિયતા પાછલા કેટલાક વર્ષોમાં ખૂબ જ જોવાઈ રહી છે. ઈલેક્ટ્રીક વાહનોની માંગ વધવાની પાછળ ત્રણ મોટા કારણ છે. તેમાં પહેલું કારણ છે પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આસમાને છે, બીજું ઈલેક્ટ્રીક વાહનો પ્રતિ લોકોનું વધતું વલણ અને ત્રીજું ઈલેક્ટ્રિક વાહનોને લઈને સરકાર/વાહન કંપનીઓની આક્રમક નીતિ વગેરે નો સમાવેશ થાય છે. જોકે ઈલેક્ટ્રીક … Read moreસેકન્ડ હેન્ડ ઈલેકટ્રીક કાર લેવાનું વિચારી રહ્યા છો, તો જાણો ફાયદો થશે કે નુકસાન…

જાણો ઇલેક્ટ્રિક વાહનને વર્ષો સુધી ટકાટક રાખવાના આ 4 સિક્રેટ, બેટરી અને ગાડીમાં વર્ષો સુધી નહિ આવે ખરાબી… અને ગાડી સળગશે પણ નહિ… જાણો શું કરવાનું છે…

આજના સમયમાં દરેક પ્રકારના ક્ષેત્રોમાં પરિવર્તનો આવે છે. વાહનોમાં પણ અનેક પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. ડીઝલ, પેટ્રોલ અને ગેસથી ચાલતા વાહનો તો આપણે જાણીએ જ છીએ પરંતુ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના દોરમાં ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. ઈલેક્ટ્રિક વિકલની સેફટી અને બેટરીની સુરક્ષાથી જોડાયેલી વાતોને લઈને ઇન્ડસ્ટ્રીઝના અનેક એક્સપર્ટ સાથે … Read moreજાણો ઇલેક્ટ્રિક વાહનને વર્ષો સુધી ટકાટક રાખવાના આ 4 સિક્રેટ, બેટરી અને ગાડીમાં વર્ષો સુધી નહિ આવે ખરાબી… અને ગાડી સળગશે પણ નહિ… જાણો શું કરવાનું છે…

બે વર્ષમાં ગુજરાતના રસ્તા પર દોડતા જોવા મળશે આવા વાહનો, જાણો કેવા હશે એ વાહનો.

દિવસેને દિવસે ગુજરાત અને દેશમાં વ્હીકલની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. તેવી સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ સતત વધારો નોંધપાત્ર છે. તેથી જ ગુજરાત સરકારે ખાસ વાહનવ્યવહાર માટે એક ચોક્કસ નીતિ બનાવી છે. જેમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થોડો ફેરફાર પણ કર્યો છે. રાજ્યમાં આગામી બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર … Read moreબે વર્ષમાં ગુજરાતના રસ્તા પર દોડતા જોવા મળશે આવા વાહનો, જાણો કેવા હશે એ વાહનો.

error: Content is protected !!