પિરામિડ સામે મોડલે કરાવ્યું એકદમ બોલ્ડ ફોટોશૂટ, અને પછી ફોટોગ્રાફરના થયા આવા હાલ….

મિસ્રની પોલીસને પ્રાચીન પિરામિડની સામે મોડેલના ભડકવાનારા ફોટો પાડવાના આરોપમાં એક ફોટોગ્રાફરને ગિરફતાર કર્યો છે. આ ફોટોગ્રાફરે રાજધાની કાહિરાની બહાર આવેલા પિરામિડની સામે એક મોડેલ(Salma al-Shimi) ના પ્રાચીન મિસ્રમાં પહેરવામાં આવતા કપડામાં ફોટો ખેંચ્યા હતા. આ પહેલા અફવા ઉડી હતી કે, મિસ્રની ચર્ચિત ફેશન મોડેલ સલમા અલ-શિમીને ગિરફતાર કરવામાં આવી છે. જો કે પોલીસે સલમાને … Read moreપિરામિડ સામે મોડલે કરાવ્યું એકદમ બોલ્ડ ફોટોશૂટ, અને પછી ફોટોગ્રાફરના થયા આવા હાલ….

error: Content is protected !!