ખુશ ખબર ! ચાલુ વર્ષે આટલા ક્ષેત્રમાં કામ કરતા લોકોની સેલેરીમાં થઈ શકે છે વધારો, જાણો કેટલો આવશે વધારો.
આ વર્ષે ભારતીય કંપનીઓ પોતાના કર્મચારીઓની સેલેરીમાં સરેરાશ 7.7% નો વધારો કરશે. જો કે સૌથી સારું પ્રદર્શન કરતા કર્મચારીઓની સેલેરી 60% સુધી વધી શકે છે. Aon નામની એક કંપનીએ સેલેરીમાં વધારો કરવાને લઈને એક સર્વેમાં આ વાત જણાવવામાં આવી છે. મંગળવારના રોજ આ સર્વે રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાંથી જાણકારી મળે છે કે, … Read moreખુશ ખબર ! ચાલુ વર્ષે આટલા ક્ષેત્રમાં કામ કરતા લોકોની સેલેરીમાં થઈ શકે છે વધારો, જાણો કેટલો આવશે વધારો.