મીઠી કેરી શરીર માટે બની શકે છે ઝેર સમાન, ખાતા પહેલા ફરિજયાત કરો આ એક કામ… કેરીના ઝેરી તત્વોનો ખાત્મો કરી બનાવી દેશે ખાવા યુક્ત શુદ્ધ
ઉનાળામાં દરેક લોકોને કેરી ખાવાનું પસંદ હોય છે. કારણ કે કેરી એ ઉનાળાનું બેસ્ટ ફળ છે. પરંતુ જો તમે કેરીનું સેવન કરો છો તો તેનું સેવન કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કેરીને હંમેશા પલાળીને રાખવી અને પછી જ તેનું સેવન કરવું. બજારમાં કેરી આવવાનું શરુ થઈ ગયું છે. નાનાથી માંડીને મોટાઓ દરેકને … Read moreમીઠી કેરી શરીર માટે બની શકે છે ઝેર સમાન, ખાતા પહેલા ફરિજયાત કરો આ એક કામ… કેરીના ઝેરી તત્વોનો ખાત્મો કરી બનાવી દેશે ખાવા યુક્ત શુદ્ધ