ગુજરાત માં પાણીનો હાઈએલર્ટ – શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે?
શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે? જી હા, ગુજરાત ઉપર પાણીનો ભય છે. હજી તો શિયાળાની ઠંડી સવારોએ વિદાય લીધી છે ત્યા ગુજરાતના ખૂણે ખૂણેથી જળાશયોમાંથી પાણીનો જથ્થો ખાલી થઇ ગયો. ઘણાબધા વર્ષોથી માતા નર્મદામૈયાના આશીર્વાદથી આપણને પાણી મળતું રહ્યું છે અને પાણીની મોટો અછત પણ ક્યારેક જ થઇ છે. હાલ ૨૦૧૮ માં પાણીની સમસ્યા … Read moreગુજરાત માં પાણીનો હાઈએલર્ટ – શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે?