આ શહેરમાં પેટ્રોલના ભાવ પહોંચ્યા 100 રૂપિયા સુધી પ્રતિ લીટર, આ કારણે બેફામ વધી રહ્યા છે પેટ્રોલ -ડીઝલના ભાવ…

સરકારી તેલ કંપનીઓ તરફથી લગાતાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અટકી અટકીને લગાતાર વધી રહેલા ભાવના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. રાજસ્થાનના ગંગા નગર શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત બુધવારના રોજ ભારતમાં સૌથી વધારે 98.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા હતા. તેમજ ડીઝલની કિંમત 89.73 રૂપિયા … Read moreઆ શહેરમાં પેટ્રોલના ભાવ પહોંચ્યા 100 રૂપિયા સુધી પ્રતિ લીટર, આ કારણે બેફામ વધી રહ્યા છે પેટ્રોલ -ડીઝલના ભાવ…

ગેસ સીલીન્ડરને લઈને થઈ શકે છે મોટું એલાન ! જેની સીધી અસર પડશે આપણી રોજિંદા જિંદગી પર….

મિત્રો તમે જાણો છો તેમ હાલ રસોઈ ગેસનો ભાવ દિવસે દિવસે વધી રહ્યો છે. જેમ છેલ્લા અઠવાડિયામાં જ 100 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. આમ જો અવિરત રીતે રસોઈ ગેસમાં ભાવ વધારો થતો રહેશે, તો ગરીબ તેમજ મધ્યમવર્ગીય લોકો માટે સામાન્ય જીવન જીવવું પણ ભારે મુશ્કેલ થઈ જશે. એવામાં હવે એમ સમાચાર આવી રહ્યા … Read moreગેસ સીલીન્ડરને લઈને થઈ શકે છે મોટું એલાન ! જેની સીધી અસર પડશે આપણી રોજિંદા જિંદગી પર….

બટાકાના બિયારણનો ભાવ પહોંચ્યો આસમાને ! આવતા વર્ષે બટાકા મળશે આટલી મોંઘી કિંમતે.

ખેડૂતોની આવક બેઘણી કરવા પર સપના બતાવતા બતાવતા સરકારે બટાકાના બિયારણના સરકારી ભાવ ડબલ કરી દીધા છે. પહેલાથી જ ડિઝલ અને ખાદ્યની મોંઘવારી ભોગવી રહી છે, ખેડૂતો પર હવે બટાકાના મોંઘા બિયારણનો માર પડી રહ્યો છે. સરકાર ખુદ આ વર્ષ 35 રૂપિયા કિલોના ભાવે બિયારણ વહેંચી રહી છે. જ્યારે ગયા વર્ષે ભાવ 12 થી 18 … Read moreબટાકાના બિયારણનો ભાવ પહોંચ્યો આસમાને ! આવતા વર્ષે બટાકા મળશે આટલી મોંઘી કિંમતે.

ટમેટા, ડુંગળી અને બટેટાના ભાવ પહોંચ્યા આસમાને, જાણો શા માટે થયા એક મહિનામાં ડબલ.

મિત્રો કોરોના સંકટમાં સામાન્ય માણસની પરેશાનીઓ રોજ વધતી જાય છે. પરંતુ હવે શાકભાજીના પણ ભાવ આસમાને પહોંચ્યા છે, તેના કારણે ઘણા રસોડાના બજેટ પણ બગડી ગયા છે. પરંતુ લગભગ રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીઓમાં બટેટા, ડુંગળી અને ટમેટાની કિંમતમાં પણ વધારો થયો છે. ઘણી જગ્યાઓ પર આ વસ્તુના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા … Read moreટમેટા, ડુંગળી અને બટેટાના ભાવ પહોંચ્યા આસમાને, જાણો શા માટે થયા એક મહિનામાં ડબલ.

error: Content is protected !!