મોટાભાગના લોકો નથી જાણતા ડાયાબિટીસમાં ચીકુ ખાવા જોઈએ કે નહિ, અજાણ હો તો જરૂર વાંચો આ લેખ, નહિ તો પડી જશે લેવાનાદેવા….
મિત્રો ડાયાબિટીસ જીવન શૈલીથી જોડાયેલી બીમારીઓમાં મુખ્ય છે. શુગર કે ડાયાબિટીસના દર્દી દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે. તેથી ડાયાબિટીસની સમસ્યામાં દર્દીએ ખાનપાન અને જીવનશૈલી પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ બીમારીમાં અસંતુલિત ખાનપાન હોવાથી દર્દીની સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. આ બીમારીમાં જો થોડી પણ નિષ્કાળજી રાખવામાં આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. … Read moreમોટાભાગના લોકો નથી જાણતા ડાયાબિટીસમાં ચીકુ ખાવા જોઈએ કે નહિ, અજાણ હો તો જરૂર વાંચો આ લેખ, નહિ તો પડી જશે લેવાનાદેવા….