પૂજા કરતી નિયમિત આટલા અને આવા શ્લોક બોલવા, પછી જુઓ તમામ દેવીદેવતાની અમી દ્રષ્ટિ બની રહેશે.
મિત્રો, દરેક લોકોની ભગવાન પર અલગ અલગ પ્રકારની આસ્થા હોય છે અને તે રીતે જ તે પોતાના ઈષ્ટદેવની પૂજા કરે છે. કોઈ કૃષ્ણની કરે, કોઈ શિવની, કોઈ શ્રીરામની, કોઈ બ્રહ્માની, તો કોઈ માતાજીની આરાધના કરે છે. પણ ઘણીવાર આપણે નિયમિત પુંજા કરીએ છીએ તે છતાં પણ જોઈએ તેવું ફળ નથી મળતું. અથવા તો તમને પૂજા … Read moreપૂજા કરતી નિયમિત આટલા અને આવા શ્લોક બોલવા, પછી જુઓ તમામ દેવીદેવતાની અમી દ્રષ્ટિ બની રહેશે.