આ કેમિકલ સ્ટોકમાં આવી જોરદાર તેજી, ફક્ત 13,500 લગાવનારા બની ગયા કરોડપતિ: રોકાણકારોની કિસ્મત ચમકાવતો શેર
દીપક નાઈટ્રાઈટ કેમિકલ કંપની ની સ્થાપના વર્ષ 1970 માં કરવામાં આવી હતી. આ કંપની એગ્રોકેમિકલ્સ, કલરન્ટ્સ, રબર, ફાર્માસ્યુટિકલ્સ, સ્પેશિયાલિટી અને ફાઈન કેમિકલ્સ સહિતના રસાયણોના એક સ્પેક્ટ્રમનું ઉત્પાદન કરે છે. તેના સીઈઓ મૌલિક મહેતા છે. એવું કહેવાય છે કે શેર બજાર ઉતાર ચઢાવથી ભરેલું હોય છે. તેમાં ક્યારે કયો શેર રોકાણકારો માટે ફાયદાનો સોદો બની જાય … Read moreઆ કેમિકલ સ્ટોકમાં આવી જોરદાર તેજી, ફક્ત 13,500 લગાવનારા બની ગયા કરોડપતિ: રોકાણકારોની કિસ્મત ચમકાવતો શેર