સાઉથના મશહુર હીરોનું આ કારણે થયું દુઃખદ નિધન, 46 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ… કારણ જાણીને વિશ્વાસ નહિ આવે…

કન્નડ સિનેમાના પાવર સ્ટાર કહેવાતા એક્ટર પુનીત રાજકુમારનું શુક્રવારના રોજ નિધન થઈ ગયું છે. આજે એટલે કે 29 ઓકટોબરના રોજ હાર્ટએટેક આવવાના કારણે તેને બેંગલોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેના નિધનની જાણકારી સામે આવી છે. એક્ટરે 46 વર્ષની ઉંમરમાં પોતાના અંતિમ શ્વાસ છોડ્યા છે. તેના નિધન બાદ આખા રાજ્યમાં રજા ઘોષિત કરવામાં … Read moreસાઉથના મશહુર હીરોનું આ કારણે થયું દુઃખદ નિધન, 46 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ… કારણ જાણીને વિશ્વાસ નહિ આવે…

error: Content is protected !!