આ બેંકે નિયમમાં કર્યો બદલાવ : ખાતામાં પૈસા ન હોય તો ATM માંથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે મોંઘુ.
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમમાં બદલાવ કર્યા છે. હવે જો તમે બેંક કસ્ટમરના એકાઉન્ટમાં પર્યાપ્ત રકમ ન હોય અને ATM માંથી પૈસા ઉપાડી રહ્યા હો, તો ટ્રાન્ઝેક્શન ફેલ થવાના કારણે આપણે પેનલ્ટી આપવી પડશે. તમને જણાવી દઈએ કે ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક અને … Read moreઆ બેંકે નિયમમાં કર્યો બદલાવ : ખાતામાં પૈસા ન હોય તો ATM માંથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે મોંઘુ.