ક્રિકેટર શાહિદ આફ્રીદી ભડક્યા ઇમરાન ખાન પર | હતું આવું દર્દ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર શાહિદ આફ્રીદીએ ચીનના ચીનના ઉઈગર મુસ્લિમ સમુદાયને લઈને ચિંતા જતાવી છે. તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ઇમરાન ખાન સાથે અનુરોધ કર્યો છે કે, ઇમરાન ખાન તરત જ ચીન સરકાર સાથે આ બાબતને લઈને ચીન સરકાર સાથે વાતચીત કરે. આફ્રીદીએ એ પણ જણાવ્યું કે, ઇમરાન ખાને તેના સારા જીવન માટે કંઈક સારું કરવું … Read moreક્રિકેટર શાહિદ આફ્રીદી ભડક્યા ઇમરાન ખાન પર | હતું આવું દર્દ