સોના-ચાંદીની ખરીદી માટેનો ઉત્તમ સમય ! લગ્નગાળાની સીઝનમાં ભાવમાં થયો મોટો ઘટાડો.

ભારતીય બજારોમાં સોનું અને ચાંદીની કિંમતમાં આજે ભારે ગિરાવટ જોવા મળી છે. દુનિયાના ઘણા ભાગોમાં લોકડાઉનના કારણે સોના-ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી. પરંતુ કોરોના વેક્સિનની ખબર બાદ બજારમાં સુધારો નજર આવી રહ્યો હતો. જેની સીધી અસર સોના તેમજ ચાંદી પર પડી છે. છેલ્લા 2 દિવસમાં સોનાની કિંમતોમાં 1200 રૂપિયાની ગિરાવટ જોવા મળી છે, … Read moreસોના-ચાંદીની ખરીદી માટેનો ઉત્તમ સમય ! લગ્નગાળાની સીઝનમાં ભાવમાં થયો મોટો ઘટાડો.

કોરોનાની બીજી લહેરથી વિશ્વની ચિંતામાં થયો વધારો ! ઇંગ્લેન્ડમાં શરૂ થઈ ગયું બીજું લોકડાઉન.

બ્રિટનમાં કોવિડ-19 ના કેસોમાં લગાતાર વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી બોરિસ જોનસને (British PM Boris Johnson) ને શનિવારના રોજ દેશભરમાં ફરીવાર એક મહિના સુધીનું લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. બોરિસ જોનસને શુક્રવારના રોજ કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલ વધારો અને હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાન રાખીને પાબંધીઓ લગાવવાના મુદ્દા પર મંત્રીમંડળના વરિષ્ઠ … Read moreકોરોનાની બીજી લહેરથી વિશ્વની ચિંતામાં થયો વધારો ! ઇંગ્લેન્ડમાં શરૂ થઈ ગયું બીજું લોકડાઉન.

કોરોનાની લડાઈમાં ભારત વધ્યું જીત તરફ ! દિવસે દિવસે થઈ રહ્યા છે આ બદલાવ.

મિત્રો આપણે જોઈએ છીએ કે માર્ચ મહિનાથી કોરોના વાયરસે દરેક લોકોના જીવન પર મુશ્કેલીના પહાડ મૂકી દીધા છે. કેમ કે માર્ચ મહિનાથી લગભગ રોજ કોરોના કેસોની સંખ્યામાં વધારો જ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે જે સમાચાર આવ્યા છે એ સાંભળીને કોઈ પણ વ્યક્તિ રાહતનો શ્વાસ લેશે. કેમ કે કોરોનાના હરાવવામાં આપણો દેશ ધીમે ધીમે … Read moreકોરોનાની લડાઈમાં ભારત વધ્યું જીત તરફ ! દિવસે દિવસે થઈ રહ્યા છે આ બદલાવ.

શું ચલણી નોટોથી વધે છે કોરોના સંક્રમણ ? જવાબ આપતા RBI કહ્યું, આવી રીતે કરો પૈસાની લેણદેણ.

હાલ આખી દુનિયામાં લોકોને સૌથી મોટો ભય ફેલાઈ રહેલા કોરનાથી છે. કોરોના ફેલવાના ઘણા કારણો છે, પરંતુ તેમાં એક કારણ કરન્સી નોટો (Currency Notes) ની લેણદેણનું પણ છે. કેન્દ્રીય બેંક RBI એ સંકેત આપ્યો છે કે, “કરન્સી નોટ દ્વારા કોઈ પણ પ્રકારના બેક્ટીરિયા અને વાયરસ એક હાથથી બીજા હાથ સુધી ફેલાઈ શકે છે. તેથી આવા … Read moreશું ચલણી નોટોથી વધે છે કોરોના સંક્રમણ ? જવાબ આપતા RBI કહ્યું, આવી રીતે કરો પૈસાની લેણદેણ.

કોવિડ-19 થી દુનિયાના આ દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમ કથળી, જાણો કેવી થઈ છે હાલત.

મિત્રો કોવિડ-19 વૈશ્વિક મહામારીના કારણે દુનિયામાં કંઈ જગ્યા પર ક્યાં કેટલી અસર સ્વાસ્થ્ય વ્યવસ્થા પર પડી ? તો મિત્રો આ સવાલનો જવાબ જાણવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) એ 105 દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમ પર સર્વે કર્યો છે, તો તેમાં જાણવા મળ્યું છે કે, ઓછી અને માધ્યમ આવક વાળા દેશોમાં સૌથી વધુ મુશ્કેલ હાલત રહ્યા. WHO અનુસાર … Read moreકોવિડ-19 થી દુનિયાના આ દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમ કથળી, જાણો કેવી થઈ છે હાલત.

શાકભાજીના ભાવમાં થયો ભરખમ વધારો । શું ખેડૂતને મળી રહ્યો છે તેનો ફાયદો ?

લોકડાઉન બાદ અનલોક દરમિયાન શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.  COVID-19 ની અસર સૌથી વધારે શાકભાજી પર દેખાઈ રહી છે. શાકભાજીના વધતા ભાવના કારણે મહિલાઓના રસોડાનું બજેટ પણ બગડી ગયું છે. તો આજે અમે તમને શાકભાજીના ભાવમાં થઈ રહેલા સતત વધારા પાછળનું કારણ શું છે, તેના વિશે આ લેખમાં જણાવશું. માટે આ લેખને … Read moreશાકભાજીના ભાવમાં થયો ભરખમ વધારો । શું ખેડૂતને મળી રહ્યો છે તેનો ફાયદો ?

error: Content is protected !!