કોરોના સંકટમાં નોકરી ગુમાવનારને સરકાર ફાળવી રહી છે 40 કરોડ રૂપિયા ! તમને પણ મળશે રૂપિયા, આ રીતે કરો અરજી…
વર્ષ 2020 માં કોરોના સંકટના કારણે નોકરી ગુમાવી ચુકેલા લોકોને કેન્દ્ર સરકાર મોટી રાહત આપી રહી છે. માર્ચ 2020 બાદ ડિસેમ્બર 2020 સુધી નોકરી ગુમાવી ચૂકેલ લોકોને સરકાર તરફથી 40 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે. આ મદદ કર્મચારી રાજ્ય વિમા નિગમ(Employee State Insurance Corporation) તરફથી રજિસ્ટર્ડ કામગારોને 50% બેરોજગારી લાભના રૂપમાં આપવાની આવી … Read moreકોરોના સંકટમાં નોકરી ગુમાવનારને સરકાર ફાળવી રહી છે 40 કરોડ રૂપિયા ! તમને પણ મળશે રૂપિયા, આ રીતે કરો અરજી…