કોકા-કોલાએ ફેસબુક પર પોતાની જાહેરાતને રોકી દીધી, જાણો શું છે તેનું સાચું કારણ. 

મિત્રો ફેસબુક પર મોટી કંપનીઓ દ્વારા જાહેરાત અટકાવવામાં આવી રહી છે, જેમાં કોકા-કોલા કંપનીએ પોતાની જાહેરાત રોકી દીધી છે. ફેસબુકમાં ભડકાવ અને વિવાદિત સામગ્રીને લઈને ફેસબુકને કંપનીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. કોકા-કોલા કંપનીએ એવી ઘોષણા કરી છે કે, વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વેષપૂર્ણ ભાષણને લઈને દબાવ બનાવવા માટે … Read moreકોકા-કોલાએ ફેસબુક પર પોતાની જાહેરાતને રોકી દીધી, જાણો શું છે તેનું સાચું કારણ.