વોશ બેસિનમાંથી દુર્ગંધ આવે તો નાખી દો આ એક વસ્તુ, 1 જ મિનીટમાં દુર્ગંધ અને ગંદકી થઈ જશે સાફ… દરેક ગૃહિણીઓ ખાસ ખાસ જાણો..
મિત્રો આપણે વોશ બેસીનનો ઉપયોગ દરરોજ કરીએ છીએ. પણ તમે ઘણી વખત જોયું હશે કે તેમાંથી ખુબ દુર્ગંધ આવતી હોય છે. જેના કારણે વોશ બેસીન પાસે જવું પણ મુશ્કેલ થઇ જાય છે. આ સમયે સામાન્ય રીતે તમે તેમાં કોઈ લીક્વીડ અથવા તો ઘર વપરાશ માટે વપરાતું તેજાબ નાખીને સાફ કરી લો. પણ આવું વારંવાર થતું … Read moreવોશ બેસિનમાંથી દુર્ગંધ આવે તો નાખી દો આ એક વસ્તુ, 1 જ મિનીટમાં દુર્ગંધ અને ગંદકી થઈ જશે સાફ… દરેક ગૃહિણીઓ ખાસ ખાસ જાણો..