દર વખત જેવો નહિ હોય 2021 નો મહાકુંભ મેળો ! જતા પહેલા જાણી લેજો આ નિયમો નહિ તો…
મિત્રો આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન થવાનું છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કુંભ મેળાની ગાઈડલાઈન્સ જારી થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય થતા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન્સમાં જણાવ્યા અનુસાર, કુંભ મેળામાં આવનાર દરેક શ્રદ્ધાળુઓએ ફરજિયાત પણે 72 કલાક પહેલા જ કોરોનાથી મુક્ત છે એવો કોરોના નેગેટીવ રિપોર્ટ લાવવો પડશે. … Read moreદર વખત જેવો નહિ હોય 2021 નો મહાકુંભ મેળો ! જતા પહેલા જાણી લેજો આ નિયમો નહિ તો…