શ્રદ્ધા કપૂર સ્લિમ ફિગર અને સુંદરતાને ટકાવી રાખવા ખાય છે આ સામાન્ય વસ્તુ, ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો…
શક્કરીયા પોટેશિયમથી ખુબ જ ભરપુર હોય છે. 100 ગ્રામ શક્કરીયામાં 18 થી 20 ગ્રામ કાર્બ્સ હોય છે. તમને જણાવી દઈએ કે શક્કરીયાનું સેવન કરવાથી શરીરનું વજન વધતું નથી, તેથી તેનું સેવન કરવું જોઈએ. શક્કરીયા સ્ટાર્ચવાળી, મીઠી-મૂળવાળી શાકભાજી છે. તેનો રંગ જાબૂડિયા રંગનો હોય છે અને અંદરથી સફેદ હોય છે. શક્કરીયાંથી ઘણા લાભો થાય છે તો … Read moreશ્રદ્ધા કપૂર સ્લિમ ફિગર અને સુંદરતાને ટકાવી રાખવા ખાય છે આ સામાન્ય વસ્તુ, ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો…