આ રીતે ઓળખો તમારી કારમાંથી આવતા અલગ અલગ અવાજો, નહીં તો આગળ જતા આવશે બહુ મોટો ખર્ચો.
ડ્રાઇવિંગ કરતી વખતે એન્જિન માંથી આવતો અવાજ આગળ જતા પરેશાની થઈ શકે છે. કોઈપણ પ્રકારનો અવાજને નજર અંદાજ કરવાથી બચવું અને તેને જલ્દી ઠીક કરાવવાનો પ્રયત્ન કરવો. કાર ચલાવતા દરમિયાન આવતા નાના મોટા અવાજોને આપણે કેટલીક વાર નજર અંદાજ કરી દઈએ છીએ. પરંતુ આ સમયની સાથે વધતો જાય છે. કેટલીક વાર તેને રીપેર કરાવવામાં હજારો … Read moreઆ રીતે ઓળખો તમારી કારમાંથી આવતા અલગ અલગ અવાજો, નહીં તો આગળ જતા આવશે બહુ મોટો ખર્ચો.